ડાંગ એક્સપ્રેસ ગોલ્ડ મેડાલીસ્ટ સરિતા ગાયકવાડ આવતીકાલે પાલનપુરની મેહમાન બનશે

ગુજરાતના ગૌરવ સમાન અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવી ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતી થયેલી સરિતા ગાયકવાડ આવતીકાલે પાલનપુરની મેહમાન બનશે.ગુજરાત સરકારની કુપોષણ મુક્ત ગુજરાતની બ્રાંડ એમ્બેસેડર સરિતા ગાયકવાડની હાજરીમાં આવતીકાલે સવારે ૧૦ થી ૧૧ વાગે સર્કીટ હાઉસ અરોમા સર્કલથી કાનુભાઇ મહેતા સંસ્કૃતિક ભવન સુધી સ્પોર્ટ્સ  ગૌરવ યાત્રા યોજાશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.