02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરે માહિતી ઓફિસ ખાતે એમ.સી.એમ.સી.ની કામગીરીનું નિરીક્ષણ કર્યુ

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરે માહિતી ઓફિસ ખાતે એમ.સી.એમ.સી.ની કામગીરીનું નિરીક્ષણ કર્યુ   15/03/2019

                             લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સંદીપ સાગલેએ પાલનપુર માહિતી ઓફિસ ખાતે કાર્યરત એમ.સી. એમ.સી.ની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાં જ માહિતી કચેરી, પાલનપુર ખાતે મિડીયા કંન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરએ જિલ્લા માહિતી કચેરી, પાલનપુરની મુલાકાત લઇ મિડીયા સર્ટિિફકેશન એન્ડ મોનીટરીંગ કમીટી દ્વારા કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કરી આ કામ કરતાં કર્મચારીઓને કલેકટરએ જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે એમ.સી.એમ.સી. સમિતિ દ્વારા ચૂંટણી દરમ્યાન વિવિધ મિડીયામાં પ્રસિધ્ધ થતી જાહેરખબરો, પેઇડ ન્યુઝ, રાજકીય જાહેરાતોના પ્રમાણીકરણ અંગેની કામગીરી કરવામાં આવે છે. તથા પ્રિન્ટ, ઇલેકટ્રોનિક અને સોશીયલ મિડીયા પર સતત વોચ રાખવામાં આવે છે. 
આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર, નાયબ માહિતી નિયામક ડી.પી.રાજપૂત, મામલતદાર કુલદીપ દેસાઇ સહિત એમ.એમ.સી.ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.પાલનપુર
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સંદીપ સાગલેએ પાલનપુર માહિતી ઓફિસ ખાતે કાર્યરત એમ.સી. એમ.સી.ની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાં જ માહિતી કચેરી, પાલનપુર ખાતે મિડીયા કંન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરએ જિલ્લા માહિતી કચેરી, પાલનપુરની મુલાકાત લઇ મિડીયા સર્ટિિફકેશન એન્ડ મોનીટરીંગ કમીટી દ્વારા કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કરી આ કામ કરતાં કર્મચારીઓને કલેકટરએ જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે એમ.સી.એમ.સી. સમિતિ દ્વારા ચૂંટણી દરમ્યાન વિવિધ મિડીયામાં પ્રસિધ્ધ થતી જાહેરખબરો, પેઇડ ન્યુઝ, રાજકીય જાહેરાતોના પ્રમાણીકરણ અંગેની કામગીરી કરવામાં આવે છે. તથા પ્રિન્ટ, ઇલેકટ્રોનિક અને સોશીયલ મિડીયા પર સતત વોચ રાખવામાં આવે છે. 
આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર, નાયબ માહિતી નિયામક ડી.પી.રાજપૂત, મામલતદાર કુલદીપ દેસાઇ સહિત એમ.એમ.સી.ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Tags :