02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / સશક્ત રાષ્ટ્રના નિર્માણના આહ્વાન સાથે ભારે પ્રમાણમાં મતદાન કરો: શંકરભાઈ ચૌધરી

સશક્ત રાષ્ટ્રના નિર્માણના આહ્વાન સાથે ભારે પ્રમાણમાં મતદાન કરો: શંકરભાઈ ચૌધરી   23/04/2019

બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ વહેલી સવારે મતદાન કર્યું હતું.રાધનપુર સ્થિત પોતાના ગામ વડનગરમાં મતદાન બાદ તેઓએ ભાજપ નો 26 બેઠકો પર વિજય થશે તેવો દ્રઢ આશાવાદ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેઓએ દરેક સીટ પર કમળ ખીલશે અને ગુજરાતનું ગૌરવ વધશે તેઓ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

Tags :