02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Patan / ભાજપ 2022માં જેને ટિકિટ આપે હું તેની સાથે: અલ્પેશ ઠાકોર

ભાજપ 2022માં જેને ટિકિટ આપે હું તેની સાથે: અલ્પેશ ઠાકોર   03/11/2019

રાધનપુર: રાધનપુર ખાતે ભારતીય જનતા પક્ષ દ્વારા નવીન વર્ષ નિમિત્તે સ્નેહમિલન શુક્રવારે પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની હાજરીમાં યોજાયું હતું .જેમાં તેણે આગામી 2022 માં રાધનપુર બેઠક ઉપર પક્ષ જેને પણ ટિકિટ આપશે તેની સાથે હું રહીશ તેમ કહીને તે એકલોજ દાવેદાર નહી પણ હોય તેના સંકેત આપ્યા હતા.
અલ્પેશ ઠાકોરે કહ્યું કે હું આપની વચ્ચે જ રહેવાનો છું અને ચૂંટણીમાં જે વચનો આપ્યા છે તે પુરા કરવા દરેક સમાજોને સાથે રાખીને પ્રયત્નશીલ રહીશ.

Tags :