ઉંબરી નજીક બોલેરો ગાડીની ટકકરે એકનું મોત

ગતરોજ કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે વાઘેલા રજુભા કાળુભા મોટર સાયકલ લઈ જઈ રહયા હતા ત્યારે સામેથી પુર ઝડપે  આવતી બોલેરો ગાડી નંબર. ય્ત્ન૦૮.૩૭૨૭ ના ડ્રાયવરે ગાડી ગફલત ભરી રીતે હંકારી બાઇક ચાલકને ટક્કર મારતા વાઘેલા રજભા કાળુભા રહે. ઉંબરીને શરીરના ભાગે, કેડના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે મોત થયું હતું  અને વાઘેલા ધનુભા રામેશભાને શરીરે વત્તા ઓછી ઇજાઓ થઇ હતી  તેમાં ગાડી ચાલક ગાડી મૂકી નાસિગયેલ જે બાબત ની ફરિયાદ વાઘેલા રાજુભા દાડમસિંહ રહે ઉંબરી એ શિહોરી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા શિહોરી પોલીસે ગુનો નોંધી આગળ ની તપાસ કરી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.