02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / બનાસકાંઠા ના નડાબેટ ખાતે પહોંચ્યા વિજય રૂપાણી

બનાસકાંઠા ના નડાબેટ ખાતે પહોંચ્યા વિજય રૂપાણી   07/11/2018

 
મુખ્યમંત્રી આંતરરાષ્ટ્રીય બોર્ડર પરના જવાનો સાથે દિવાળી ઉજવવા મુખ્યમંત્રી પહોંચ્યા
 
મંત્રી પરબત પટેલ, ધારાસભ્ય શશીકાંત પંડ્‌યા, શંકર ચૌધરી સહિત આગેવાનોએ મુખ્યમંત્રી નું સ્વાગત કર્યું
 
નડાબેટ જવાનો સાથે કરશે સીમા દર્શન બાદ વિકાસકાર્યો ની લેશે મુલાકાત
 
ગાર્ડ ઓફ ઓનર બાદ મુખ્યમંત્રી કરશે સૈનિક સંવાદ
 
સૈનિકોને દિવાળી ની શુભેચ્છા પાઠવી સમૂહ ભોજન બાદ રવાના થશે

Tags :