દક્ષિણ ગુજરાતમાં હજુય ચોમાસુ સક્રિય : ચાર ઇંચ સુધી વરસાદ

 
 
 
અમદાવાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મોનસુન જારદારરીતે સક્રિય થયેલું છે. આજે પણ અનેક ભાગોમાં ભારે વરસાદ થયો હતો. ડાંગમાં ભારે વરસાદના પગલે ૧૧ ગામો સંપર્કિવહોણા થયેલા છે. માંડવીમાં લાખી ડેમ ઓવરફ્લો થતાં નિચાણવાળા ચાર ગામોમાં એલર્ટ કરવાની ફરજ પડી છે. ઉકાઈ ડેમની સપાટીમાં પણ વધારો થઇ રહ્યો છે. વલસાડની ઓરંગા નદી બે કાંઠે થઇ છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં સારી એવી મેઘમહેર જાવા મળી રહી છે. તો, ઉત્તર ગુજરાતના કેટલાક પંથકોમાં પણ મેઘરાજા મહેરબાન રહ્યા હતા અને તેમની અમીદ્રષ્ટિ વરસાવવાનું ચાલુ રાખ્યું હતું. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.