02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / નડાબેટમાં બનાસકાંઠાના ભાજપ - કોંગ્રેસના ઉમેદવારોનો ભેટો થયો

નડાબેટમાં બનાસકાંઠાના ભાજપ - કોંગ્રેસના ઉમેદવારોનો ભેટો થયો   16/04/2019

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલ નડાબેટમાં નડેશ્વરી માતાના મંદિર ખાતે બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઇ ભટોળ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરબતભાઇ પટેલ બંને ઉમેદવારોનો ભેટો થયો હતો.બન્ને જૂના મિત્રો એક સાથે મળી એક સાથે બેઠા ત્યારે હિન્દી ફિલ્મનું એક ગીત લોકોના મનમાં ગુંજવા લાગ્યું હતું 'બને ચાહે દુશ્મન જમાના હમારા સલામત રહે દોસ્તાના હમારા' નડેશ્વરી માતાના મંદિર ખાતે યોજાયેલ હવનમાં સ્વામી સચિદાનંદજીના ચરણ સ્પર્શ કરી બંને ઉમેદવારોએ જીતના આશીર્વાદ મેળવ્યા હતા.

Tags :