મોડાસા બાયપાસ હાઇવે પર ટ્રક સળગી ઉઠતાં દોડધામ

અરવલ્લી જિલ્લા મથક મોડાસા નજીક બાયપાસ હાઇવે પર ગઇકાલે બપોરના સુમારે એક ટ્રક કોઈ કારણોસર સળગી ઉઠી હતી. પલભરમાં આખી ટ્રક આગની  લપેટમાં આવી ગઈ હતી. આ બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે, કોઈ જાનહાનિ  થયાના અહેવાલ નથી. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.