ડીસામાં મેઘરાજાને મનાવવાની કોશિશ

બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રસાયા કગે ત્યારે ડીસાની ગ્રીન સિટી સોસાયટીના બહેનોએ ઢુંઢીયા બાપજીની પૂજા કરી મેઘરાજાને  મનાવવાની કોશિશ કરી છે.
 
છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠામાં વરસાદ હાથતાળી આપી જતો રહે છે ત્યારે આ વર્ષે અષાઢ મહિનો પૂર્ણ થવાના આરે છે તેમ છતાં વરસાદના આવતા ખેડૂતો અને આમ જનતા ચિંતામાં છે. ત્યારે આજરોજ ગ્રીન સિટી સોસાયટી બહેનો ભેગા થઇ ઢુંઢીયા બાપજી બનાવી વરસાદને મનાવવા માટે પૂજા અર્ચના અને ગરબા કરી સોસાયટીમાં કેટલા ઘરોમાં જઇ ઘરે ઘરે ઢૂંઢીયા બાપજીને વધાવીને પક્ષીઓ માટે ચણ ગાય માટે ઘાસ આપી દાન કરી વરસાદ આવે તે માટે સોસાયટીના બહેનો વરસાદ મનાવા માટે ઢુંઢીયા બાપજી કાઢ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.