02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Mahesana / મહેસાણાના રામોસણા પુલ ઉપર બાઇક સ્લિપ થતાં યુવાનનું મોત

મહેસાણાના રામોસણા પુલ ઉપર બાઇક સ્લિપ થતાં યુવાનનું મોત   16/10/2019

મહેસાણાના રામોસણા બ્રિજ પર આજે સવારે એક બાઇકચાલક સ્લિપ થઇ જતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. શહેરમાં વારંવાર બનતી અકસ્માતની ઘટનામાં આજે વધુ એક ઘટના શહેરના રામોસણા બ્રિજ પર બની છે. રામોસણા બ્રિજ પર એક બાઇક ચાલક સ્લિપ થઇ જતાં તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ. ઘટનાની લઇ બી ડીવીઝન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :