02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાયો

યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાયો   05/09/2018

 યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાયો
મોડાસા
યાત્રાધામ શામળાજી કહતે આજે ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ભાવ અને શ્રધ્ધા પૂર્વક ઉજવાઈ રહ્યો છે .હજરો ભક્તો યાત્રાધામ ખાતે આવી ભગવાનના દર્શન કર્યા હતા અને પોતાની જાતને ધન્ય કરી હતી. યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ભાવ પૂર્વક ઉજવાઈ રહ્યો છે મંદિર ટ્રસ્ટ તેમજ ગામના યુવાનો ધ્વારા ઉજવવામાં આવનાર છે તેમજ મોટી માત્રમાં સારી એવી ત્યારી કરવામાં આવી છે વહેલી સવારથીજ મંદિરમાં ભાવી ભક્તો ભજન મંડલી ઓં મોટી સંખ્યામાં નાચતે ગાજતે ભગવાનાના દર્શના માટે આવી રહ્યા છે સાથે દુર દુર થી આવતા ભક્તો શામળિયા ભગવાન ના દર્શન કરી પોતાની જાતને પાવન કરી હતી. આ સમયે સમગ્ર વાતાવરણ હાથી ગોડા પાલકી જય કન્યા લાલકીના નારા લગાવ્યા હતા .

Tags :