02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / સિધ્ધપુરમાં ભાજપ મંડળની બેઠક યોજાઇ

સિધ્ધપુરમાં ભાજપ મંડળની બેઠક યોજાઇ   27/01/2019

સિધ્ધપુર ખાતે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભાજપ મંડળની બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત જીઆઇડીસી ચેરમેન બલવંતસિંહ રાજપૂત, લોકસભા પ્રભારી મયંકભાઇ નાયક, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી રમીલાબેન બારા, જિલ્લા પ્રમુખ મોહનભાઇ પટેલ, લોકસભા ઇન્ચાર્જ ભરતભાઇ રાજગોર, સહ ઇન્ચાર્જ ગજેન્દ્રભાઇ સકસેના, અજીતભાઇ મારફતીયા, જશુભાઇ પટેલ, જે.ડી. પટેલ, મનિષભાઇ શેઠ તેમજ મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર મિત્રો ઉપÂસ્થત રહ્યા હતા.

Tags :