ડીસા ડી.એન.પી.આર્ટસ & કૉમર્સ મજાકના નામે છેડતીની ઘટનાને અંજામ અપાઈ રહ્યો છે

માઁ, પિતાજી તથા પરિવારના સભ્યોને માંડમાંડ મનાવીને બહેનો કોલેજ આવતી હોય છે ત્યાં કૉલેજની બહાર મજાક-મશ્કરીના નામે છેડતી જેવી ઘટનાઓનો થઈ રહી છે. જો મજાક જ કરવામાં આવતી હોય તો બહેનો પાછળ જ કેમ? આવા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.