કાતિલ ઠંડીઃ ધાણધાર પંથકમાં ઘાસચારા ઉપર બરફની છારી બાજી

 
 
 
 
 
 
                                         સરહદી બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટઆબુમાં તાપમાનનો પારો ગગડી માઇનસ ડીગ્રીએ પહોચ્યો છે.જ્યાં ઠેર-ઠેર-બરફની ચાદર છવાઇ છે.જેની સીધી અસર  બનાસકાંઠા ઉપર પડી રહી છે.જેનું તાપમાન સાત ડીગ્રીથી નીચે પહોચ્યુ છે.જેના કારણે જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધતા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ધાણધાર પંથકમાં ઘાસચારા ઉપર બરફની છારી બાજી હતી.જેથી ખેડૂતોમાં ખેતીના પાકોને નુકશાન થવાની ભિતી સેવાઈ રહી છે.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં આમ તો ઉત્તરાયણ પછી ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ ઓછું થતું હોય છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.