02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / સુરાણા પાસેથી વિદેશી દારૂ ભરેલ ગાડી ઝડપાઈ

સુરાણા પાસેથી વિદેશી દારૂ ભરેલ ગાડી ઝડપાઈ   26/07/2018

આજે ૫ વાગ્યાના સુમારે સ્વિફટ ગાડી નં.જીજે.૦૮. એપી.ર૦૧ર માં પાસ પરમીટ વગરનો વિદેશી દારૂ ૮ પેટી બોટલ નંગ ૩૮૪ બોટલ કિંમત ૩૮૪૦૦ તથા ગાડી કિંમત ૪ લાખ એમ કુલ ૪ લાખ ૩૮ હજાર ૪૦૦ પુરાનો મુદા માલ સુરાણાની સિમમાંથી ઝડપાયેલ હતો. જેની ફરિયાદ પાલનપુર એલસીબી પોલીસે દિયોદર પોલીસ મથકે ગુનો નોંધાવેલ જેની તપાસ દીઓદર પોલીસ ચાલવી રહી છે.

Tags :