પ્રજાપતિ સમાજે પણ સમય સાથે તાલ મિલાવી સમૂહલગ્નની ક્રાંતિકારી પ્રથા અપનાવી છે

બનાસકાંઠા: અગાઉ ડીસાવળ પ્રજાપતિ સમાજનો પ્રથમ સમૂહલગ્ન સમારોહ સફળ રીતે સંપન્ન થયા બાદ આ વર્ષે દ્વિતીય સમૂહલગ્ન સમારોહનું પણ સુંદર આયોજન કરાયું છે.ડીસાવળ પ્રજાપતિ સમાજ વિકાસ મંડળની સમૂહ લગ્ન સમિતિ દ્વારા આવતીકાલ ગુરુવારે જુનાડીસા નજીકના જય જોગમાયા કોલ્ડ સ્ટોરેજ ખાતે યોજાનાર સમાજના દ્વિતીય સમૂહલગ્ન સમારોહમાં પ્રજાપતિ સમાજના ૨૩ યુગલો લગ્નગ્રંથિથી જોડાશે.આ પ્રસંગે જ્ઞાતિજનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ અવસરની ઉજવણીની સફળતામાં સહભાગી બનવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.