02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / સંભવિત વાવાઝોડાના પગલે બનાસકાંઠા જીલ્લામાં તંત્ર સજ્જ

સંભવિત વાવાઝોડાના પગલે બનાસકાંઠા જીલ્લામાં તંત્ર સજ્જ   12/06/2019

ગુજરાત ઉપર વિનાશકારી વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે જેના પરિણામ સ્વરુપે સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. કોઇપણ પ્રકારના નુકસાનને ટાળવા માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઇ ગયું છે.ત્યારે બનાસકાંઠા જીલ્લામાં પણ દરેક તાલુકા મથકે મામલતદારોને સ્ટેન્ડ ટુ રહેવા જણાવાયું છે.આ પરિસ્થિતિમાં તંત્રની મદદ લેવા સંપર્ક માટે યાદી તૈયાર કરાઈ છે.

Tags :