02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે એકતા યાત્રા ૩પર ગામોમાં પરિભ્રમણ કરશે

સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે એકતા યાત્રા ૩પર ગામોમાં પરિભ્રમણ કરશે   15/10/2018

 
 
                     સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે એકતા રથયાત્રા મહેસાણા જિલ્લાના ૩પર ગામોમાં પરિભ્રમણ કરશે. આ રથયાત્રા દરમ્યાન સરદાર પટેલના જીવન ચરિત્ર થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ સંદર્ભે મહેસાણા ખાતે યોજાયેલી બેઠકમાં કલેકટર એચ.કે.પટેલે જણાવ્યું હતું કે આ રથયાત્રા મહેસાણા જિલ્લામાં તા.ર૦ થીર૯ ઓક્ટોમ્બર અને ત્યારબાદ તા.૧પ થી ર૪ નવેમ્બર એમ બે તબક્કામાં યોજાશે.એકતા રથયાત્રા જે ગામોમાંથી પસાર થશે
ત્યાં સરદારનાજીવન ચરિત્ર આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મ, સાહિત્ય વિતરણ, નિબંધ સ્પર્ધા સહિતના કાર્યક્રમો રાખવામાં આવેલ છે.
ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી સરદારના જીવનની ઝાંખી પણ દર્શાવવામાં આવશે. આ માટે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.

Tags :