02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / હારીજ પોલીસ દ્રારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ

હારીજ પોલીસ દ્રારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ   01/11/2018

 
 
                   હારીજ નગરમાં મેઈન બજાર તેમજ હાઇવે ચાર રસ્તા પર વારંવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે ત્યારે હાઇવે ચાર રસ્તાથી નગરના મુખ્ય માર્ગો ઉપર અડચણ રુપ કરેલા વાહન ર્પાકિંગ તેમજ શાકભાજીની લારીઓ અને પથરણા રોડ ઉપર ઉભા રેહતા નગરના મુખ્ય માર્ગો પર  ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી ત્યારે હારીજ પોલીસ સ્ટેશન ના  પી.એસ.આઈ વી.વી.ત્રિવેદી તેમનાં પોલીસ સ્ટાફ સાથે મેઈન બજારમાં અડચણ રુપ ર્પાકિંગ કરેલા વાહનો,લારીઓ તેમજ પાથરણાને હટાવીને ટ્રાફિક સમસ્યા હલ કરવામાં આવી હતી.

Tags :