02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / અરવલ્લીની કોંગી પ્રદેશ પ્રમુખની મુલાકાતમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ગેરહાજર

અરવલ્લીની કોંગી પ્રદેશ પ્રમુખની મુલાકાતમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ગેરહાજર   11/05/2019

આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ અરવલ્લી જિલ્લાની મુલાકાત લીધી હતી.ધવલસિંહ ઝાલાનો ભાજપ નેતા સાથેના ફોટાના મામલે અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે એનાથી કોઇ શંકા નથી. પણ પક્ષ વિરોધી ઉચ્ચારણો અને ઉમેદવારને હરાવવાની કોશિશ કરનારના   રિપોર્ટ મંગાવી કાર્યવાહી કરાશે.
 
અરવલ્લીની કોંગી પ્રદેશ પ્રમુખની મુલાકાતમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ગેરહાજર રહ્યા હતા.જ્યારે ભિલોડાના ડૉ. અનિલભાઈ જોશીયારા અને મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર હાજર રહ્યા હતા. ભિલોડા તાલુકામાં અમિત ચાવડાએ પાણી મુદ્દે ગ્રામજનોની મુલાકાત કરી હતી અને જાત માહિતી મેળવી હતી.ભિલોડાના ડોડીસરા વિસ્તારમાં પણ પીવાના પાણીની સમસ્યા અંગે હેન્ડપંપ જાતે હલાવીને પાણી મળે છે કે નહીં તે તપાસ કરી હતી.

Tags :