02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / પાટણમાં જુગાર રમતા ૮ શકુની ઝડપાયા ૧ ફરાર

પાટણમાં જુગાર રમતા ૮ શકુની ઝડપાયા ૧ ફરાર   19/02/2019

પાટણના જીમખાન નજીક શનિવારે જુગાર રમતાં ૮ શખ્સોને ઝડપી રોકડ રૂ.૧૭,૭૬૦, ૪ બાઇકો અને રિક્ષા મળીને કુલ રૂ.૧.૨૦ લાખ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.  પાટણના કનસડા દરવાજા બહાર જીમખાનાની દિવાલ આડ લીમડા ઝાડ નિચે ૮ શખ્સો જુગાર રમતા હોવાની બાતમી આધારે પાટણ એ ડીવીઝન પોલીસે શનિવારે બપોરે રેડ કરી હતી. આઠ શખ્સો પોલીસ ઝડપ્યા હતા ૧ શખ્સ ફરાર થઇ ગયો હતો.આ અંગે પોલીસ સ્થળ પરથી રોકડ રકમ રૂ.૧૭૭૬૦ , મોબાઇલ બે જેની કિ રૂ.૨૫૦૦ અને ૪ બાઇકો અને રિક્ષા જેની કુલ રૂ.૧ લાખ મળી કુલ રૂ.૧,૨૦,૨૬૦ના મુદ્દામાલ ઝડપી પાડ્‌યો હતો. આ રેડ દરમ્યાન એક શખ્સ જીજે ૨૪ જે ૩૨૮૨નો ચાલક નાશી ગયો હતો આ અંગે નવ શખ્સ સામે ગુનો નોંધ્યો હતી. 

Tags :