શિહોરીના ર્ડાક્ટરને લૂંટનાર ટોળકી આબાદ ઝડપાઈ

 
 
                 બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં ભેંસ બિમાર હોવાના બહાને બોલાવી ર્ડાક્ટરને લૂંટી લેનાર ટોળકીને શિહોરી પોલીસે ગણતરીના દિવસોમાં આબાદ ઝડપી પાડી જેલ હવાલે કરી દીધા હતા. આરોપીઓએ પાટણ જિલ્લાના ગજા ગામના શખ્સની ચેઈનની ચિલ ઝડપ કરી હોવાની પણ કબુલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી સોનાની ચેઈન, બે બાઈક, સાત મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ.૧,૦૪, ૮૦૦ નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.