02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / પાલનપુરમાં રાજસ્થાનના શખ્સ પાસેથી ૪૩.૨૦ લાખની નકલી નોટો ઝડપાઈ

પાલનપુરમાં રાજસ્થાનના શખ્સ પાસેથી ૪૩.૨૦ લાખની નકલી નોટો ઝડપાઈ   14/04/2019

પાલનપુર પશ્ચિમ પોલીસે ચુંટણીને અનુલક્ષી વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું જે સમયે રાજસ્થાનના બિકાનેરથી સુરત જતી એક ખાનગી લક્ઝરી બસની તલાસી લેતા બીકાનેરના રહેવાસી પૂનમ શર્મા નામના એક શખ્સ પાસેથી રૂ.૪૩.૨૦ લાખની ૨ હજારની નકલી નોટો ઝડપી લીધી હતી. જે નોટો નરેશ નામના વ્યક્તિએ તેને આપી હોવાનું જણાવ્યું હતું.જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

Tags :