ડીસામાં ઉત્તરાયણના દિવસે ધાબા પર પતંગ ચગાવા ગયેલી ૧૧ વર્ષીય બાળકી નીચે પડતા કરૂણ મોત થતા પંથકમાં અરેરાટી વ્યાપી

ઉતરાયણનાં કલાકો પહેલા જ પાલનપુર ખાતે એક બાળક પતંગ લૂટવા જતા ચાઇનીઝ દોરી વીજ વાયરનાં સંપર્કમાં આવતા એક બાળકનું મોત નીપજ્યું હતું તો બીજી તરફ અમીરગઢમાં પાણી ગરમ કરવાના હીટરથી વીજ કરંટ વાગતા એક યુવકનું મોત નીપજ્યું હતું જયારે ગયા કાલે ઉતરાયણનાં દિવશે જ ડીસામાં પણ એક કરૂણ ઘટના બની હતી જેમાં ડીસાનાં મોચીવાસમાં રહેતા એક પરિવારે પોતાની ફૂલ જેવી 11 વર્ષીય દીકરી ગુમાવી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.