પાલનપુર હાઇવે પર પીવાના પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ

પાલનપુર :પાલનપુરમાં એકબાજુ પીવાના પાણીની વિકટ સમસ્યા છે. ત્યારે બીજીબાજુ શહેરમાં પીવાની પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો બગાડ થઇ રહ્યો હોવાના કિસ્સા સમયાંતરે પ્રકાશમાં આવી રહ્યા છે. પાલનપુર શહેરના હાઇવે વિસ્તારમાં નવીન વિકાસ કામ દરમ્યાન જેસીબી ચાલકની બેદરકારીથી પાણીની પાઇપ તૂટી જતા સવારથી હજારો લીટર પાણી વેડફાયુ હતું. દુષ્કાળગ્રસ્ત જિલ્લામાં પાણીની જરૂરિયાત વચ્ચે પાણીનો વ્યર્થ વેડફાટ થતા સ્થાનિકોએ તંત્રને જાણ 
કરાઈ હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.