02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ભાભર નજીક ઈકકોવાન-રિક્ષા વચ્ચે અકસ્માતમાં એક ઘાયલ

ભાભર નજીક ઈકકોવાન-રિક્ષા વચ્ચે અકસ્માતમાં એક ઘાયલ   07/05/2019

ભાભર તાલુકાના મીઠા નજીક અકસ્માત સર્જાતા રિક્ષા પલટી ખાઈ જતાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
 
આજે ભાભર નજીક આવેલ ભાભર -દિયોદર હાઇવે રોડ ઉપર આવેલ મીઠા ગામ નજીક ઈકકોવાન-રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેમાં ચાલક ખેમાજી ચમનજી ઠાકોર ને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Tags :