02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ડીસામાં વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી યુવકે ઝેર પી આત્મહત્યા ની કોશીસ કરી

ડીસામાં વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી યુવકે ઝેર પી આત્મહત્યા ની કોશીસ કરી   21/02/2020

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં જતીન મોદી નામના યુવક દ્વારા વ્યાજખોરો નાં ત્રાસથી કંટાળી આત્મહત્યા ની કોશીસ કરી હોવાનું સામે આવ્યું છે. ઘટના ની જાણ થતાં મોદી સમાજના લોકો ડીસા સિવિલ હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતાં. હાલત ગંભીર થતાં વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
 
ડીસામાં આશાસ્પદ યુવાને ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યા નો ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો સહિત સ્થાનિકો મોટી સંખ્યા માં ઉમટી પાડયા હતા. યુવકની હાલત અત્યંત ગંભીર હોવાથી તેને તાત્કાલિક અસરથી ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.
 

Tags :