થરાદ તાલુકાના નાગલા ગામ નજીક પુરઝડપે દોડતી જીપના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી સામેથી આવતા ત્રણ સવારી બાઇકને ધડાકાભેર ટક્કર મારી જીપ લીની ફરાર થઇ ગયો હતો જેથી બાઇક સવાર ત્રણેય ગમ્ભીર હદે ઘવાયા હતા અકસ્માતની જાણ થતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઘવાયેલાઓને સારવાર અર્થે થરાડની સિવિલમાં ખસેડ્યા હતા. ઘવાયેલ ત્રણેય એકજ પરિવારના અને લાખણી તાલુકાના ગેળા હનુમાનજી મન્દીરે દર્શનાર્થે જતા હોવાનું જાણવા મળે છે.