સુરતના યુવાને તાપી નદીમાં છલાંગ લગાવી મોતને ભેટ્યો

સુરત શહેરના નાનપુરા વિસ્તારના રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. બનાવ અંગેની જાણ સુરતના ફાયર વિભાગને જાણ કરવમાં આવતા ફાયર ફાયટરો સ્થળ પર ધસી જઈ યુવાનની શોધખોળ શરૂ કરી છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં રહેતા યુવાનને કોઈ કારણસર લાગી આવતા તેણે તાપી નદીમાં ઝંપલાવી દીધુ હતું. આ ઘટના રસ્તા પરથી પસાર થઈ રહેલા રાહદારીઓને જોતા તેમણે સુરત જિલ્લાના ફાયર સ્ટેશને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ સુરતના ફાયર ફાયટરોએ સ્થળ પર ધસી જઈ નદીમાં છલાંગ લગાવેલ યુવાની શોધખોળ આરંભી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.