રિક્ષા સ્ટેન્ડ પર ઊભેલા લોકો પર ચઢી ગઈ બેકાબૂ AUDI કાર, 7 લોકોનાં ઘટનાસ્થળે મોત

સ્ટેન્ડ પર ઊભેલા લોકો પર ચઢી ગઈ બેકાબૂ AUDI કાર, 7 લોકોનાં ઘટનાસ્થળે મોત તામિલનાડુના કોઇમ્બતૂરમાં હિટ એન્ડ રન. બેકાબૂ AUDI કારે 7 લોકોનાં જીવ લીધા. રિક્ષા સ્ટેન્ડ પર ઊભેલા લોકો પર ચઢાવી દીધી. સાતેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. મૃતકોમાં 5 મહિલા અને 2 પુરુષોનો સમાવેશ. ગોઝારો એક્સિડેન્ટ CCTVમાં કેદ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.