ડીસા પંથકના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં

 ડીસા પંથકના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં 
 
ડીસા
છેલ્લા કેટલાક સમયથી જિલ્લાભરમાં વરસાદે વિરામ લીધો હતો. જા કે, બુધવારના રોજ ડીસા પંથકના કેટલાક વિસ્તારોમાં બપોરના સમયે વરસાદનું ઝાપટુ પડ્યું હતું. જેથી જગતના તાત સહિત આમ પ્રજાજનોમાં વરસાદની આશા જીવંત બની છે
ડીસા સહિત જિલ્લાભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાઈ જતાં ખેડુતો ચિંતાતુર બની ગયા છે. ખરીફ પાકની વાવણી પર સંકટ તોળાઈ રહ્યુ છે. તેવા સમયે કુદરત પણ હવે મહેર કરે તેવી આજીજી કરી રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.