02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / અમદાવાદ સહજાનંદ કોમ્પલેક્સમાં આજે સવારે નવ વાગ્યા આગ લાગી ટ્યૂશન ક્લાસિસના 16 વિદ્યાર્થી સ્થાનિકોની મદદથી બહાર ઢવામાં આવ્યા

અમદાવાદ સહજાનંદ કોમ્પલેક્સમાં આજે સવારે નવ વાગ્યા આગ લાગી ટ્યૂશન ક્લાસિસના 16 વિદ્યાર્થી સ્થાનિકોની મદદથી બહાર ઢવામાં આવ્યા   30/01/2019

અમદાવાદ: જીવરાજપાર્ક વિસ્તારના સહજાનંદ કોમ્પલેક્સમાં આજે સવારે નવ વાગ્યાની આસપાસ ગ્રાઉન્ડ ફ્લોર પરના ડનલોપ અને થર્મોકોલના ગોડાઉનમાં આગ લાગી હતી. ત્યાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા ન હતી. આગ લાગી તે સ્થળે ટ્યૂશન ક્લાસિસમાં 16 વિદ્યાર્થી ટ્યૂશન માટે આવ્યા હતા. તમામને સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. અંદરની આગ પર કાબૂ આવી ગયો છે અને કૂલિંગ કરવાની કામગીરી ફાયર વિભાગ કરી રહ્યો છે.

Tags :