થરાદમાં ભરબજારમાં મહિલાએ યુવકની કરી ધોલાઈ

થરાદની મુખ્ય બજારમાં આવેલ બળિયા હનુમાન ચોક પાસે બાજુમાંથી પસાર થતી મહિલાને યુવકે ગાળ બોલતાં મામલો બીચકયો હતો. જેમાં ઉશ્કેરાયેલી મહિલાએ ચંપલ વડે તેમજ પગની લાતો મારી યુવકની જાહેરમાં ધોલાઈ કરી હતી. જેના પગલે ઘટના સ્થળે લોકો એકઠા થતાં ટ્રાફિક જામ થઇ ગયો હતો.જોકે, અન્ય લોકો વચ્ચે પડી મહિલાની મારમાંથી યુવકને છોડાવ્યો હતો. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.