ડીસા ઠંડીમાં ઠૂંઠવાયુંઃ પારો ૭.૮ ડીગ્રીએ, ચોવીસ કલાકમાં ૪ ડીગ્રીનો ઘટાડો નોંધાયો

રખેવાળ ન્યુઝ ડીસા
સમગ્ર રાજ્યમાં  સૂર્ય ગ્રહણ બાદ ઠંડીમાં ચમકારો જોવા મળી રહ્યો છે જેમાં ડીસા પંથકમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી ઠંડીમાં આંશિક ઘટાડો થવા પામ્યો હતો તેમજ વરસાદની આગાહીના પગલે દિવસ દરમિયાન ગરમી પડતા મિશ્ર ઋતુ જોવા મળી રહી હતી.જ્યારે ઠંડીનો પારો પણ ૧૧ ડીગ્રી ઉપર પહોંચી જતા દિવસે ગરમીનો અહેસાસ થતા સમગ્ર વાતાવરણ ડહોળાઈ ગયું હતું.જોકે ગુરુવારે સૂર્યગ્રહણ બાદ એકાએક ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો હતો અને શુક્રવારે ઠંડીનો પારો સિઝનની સૌથી નીચી સપાટી ૭.૮ ડીગ્રીએ પહોંચી જતા હાડ ધ્રુજવતી ઠંડીથી જનજીવનને વ્યાપક અસર  પહોંચી હતી.લોકો દિવસે પણ ગરમ કપડાંમાં સજ્જ જોવા મળ્યા હતા. સાંજે અને વહેલી સવારે  લોકો ઘરમાં પુરાઈ રહેતા બજારો
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.