3 કલાકમાં 53 પોલીસકર્મીઓને દંડ, કરાવ્યું કાયદાનું ભાન

અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સફાઈ અને ટ્રાફિક ઝૂંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ટ્રાફિક નિયમન ભંગ કરતી સામાન્ય જનતાની સાથે સાથે કાયદાની રખેવાળ કરતી પોલીસ પણ રડારમાં આવી છે. આ પોલીસકર્મીઓ કાયદાનું પાલન કરે છે કે નહીં તે જાણવા માટે ગુરુવારે ટ્રાફિક પોલીસે ડ્રાઈવ ગોઠવી હતી. આ ડ્રાઈવમાં કેટલાક પોલીસકર્મીઓ ટ્રાફિક નિયમનનો ભંગ કરતા દેખાયા હતા. ટ્રાફિકની આ ડ્રાઈવ ગાયકવાડ હવેલી ક્રાઈમ બ્રાન્ચ, પોલીસ કમિશનર શાહીબાગ, એલિસબ્રીજ પોલીસ લાઈન અને રાયખડ પોલીસ લાઈન પાસે યોજાઈ હતી જેમાં માત્ર 3 કલાકમાં 53 પોલીસકર્મીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો.
 
ગુરુવારે અમદાવાદના 4 સ્થળો પર ટ્રાફિર પોલીસે ડ્રાઈવ ગોઠવી હતી જેમાં 53 પોલીસકર્મીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ બે પોલીસકર્મીઓ સીટબેલ્ટ ન પહેરવા બદલ ગુનો નોંધાયો હતો. ટ્રાફિક નિયમોનો ભંગ કરતી પોલીસ 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.