લોકસભા ચૂંટણીઃ ભાજપે ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર કરી

 
લોકસભા ચૂંટણી - 2019
 
 માટે ગુજરાતના ભાજપના વધુ 15 ઉમેદવારો જાહેર કરાયા છે. જેમાં
કચ્છ - વિનોદ ચાવડા
સાબરકાંઠા - દિપસિંહ રાઠોડ
અમદાવાદ વેસ્ટ - કિરીટ સોંલંકી
સુરેન્દ્રનગર - મહેન્દ્ર મુંજપરા,
રાજકોટ - મોહન કુંડારીયા
જામનગર - પુનમ માડમ
અમરેલી - નારણ કાછડીયા
ભાવનગર - ભારતીબેન શીયાળ
ખેડા - દેવુસિંહ ચૌહાણ
દાહોદ - જસવંતસિંહ ભાભોર,
વડોદરા - રંજનબેન ભટ્ટ,
ભરૂચ - મનસુખ માંડવિયા
બારડોલી - પ્રભુ વસાવા,
નવસારી - સી આર પાટીલ,
વલસાડ - કે સી પટેલ
 
 જ્યારે ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીનાં ઉમેદવારોમાં 
ધ્રાંગધ્રા - પરશોતમ સાબરિયા,
જામનગર - રાઘવજી પટેલ
માણાવદર - જવાહર ચાવડાના નામ જાહેર કરાયા છે
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.