02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / હિંમતનગરમા નકલી નોટોના નેટવર્કનો પર્દાફાશ પાંચ અમીચંદો પકડાયા

હિંમતનગરમા નકલી નોટોના નેટવર્કનો પર્દાફાશ પાંચ અમીચંદો પકડાયા   05/01/2019

ભારતીય અર્થતંત્રને ખોખલુ કરવા માટે દેશી અમીચંદો નકલી નોટોના નેટવર્કને વિસ્તારી રહ્યા છે અને બજારમાં નકલી નોટોના પેસારાથી અર્થતંત્રની હાલત બગડી રહી છે ત્યારે તાજેતરમાં બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કાણોદર ખાતે ઝેરોક્ષ સેન્ટરમાં નકલી નોટો છાપી બજારમાં ફરતી કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયા બાદ ગતરોજ મોડી સાંજે સાબરકાંઠા પોલીસની એસ.ઓ.જી. ટીમે પણ નકલી નોટોના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ કરી પાંચ અમીચંદોને આબાદ રીતે ઝડપી લીધા છે. 
પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનોમાં નકલી ચલણી નોટોની ઝેરોક્ષ કાઢી તેને બજારમાં ફરતી 

Tags :