02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / સાબર ડેરીની ચૂંટણીમાં ૯૯.૧૨ ટકા મતદાન : ૯૧૪ પૈકી ૯૦૬ મતદારોએ મતદાન કર્યું

સાબર ડેરીની ચૂંટણીમાં ૯૯.૧૨ ટકા મતદાન : ૯૧૪ પૈકી ૯૦૬ મતદારોએ મતદાન કર્યું   23/02/2019

 
 
 
                              સાબર ડેરીના નિયામક મંડળની ૧૬ પૈકી ચાર બેઠકો માટે શુક્રવારે હિંમતનગર નજીક આવેલ સાબર ડેરીના હોલમાં મતદાન કરાયું હતું. જેમાં મતદાનનો સમય પૂર્ણ થયા બાદ અંદાજે ૯૯.૧૨ ટકા મતદાન થયુ હોવાનો ચૂંટણી અધિકારીએ દાવો કર્યો છે. સાબરકાંઠા અને અરવલ્લીના મળી ૯૧૪ પૈકી ૯૦૬ મતદારોએ પોતાના મત્તાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણીની તમામ કાર્યવાહીની તંત્ર દ્વારા વિડીયોગ્રાફી કરાઇ હતી. 
આ અંગે સાબર ડેરીની ચૂંટણીની કામગીરી સંભાળતાં અધિકારીના જણાવ્યા મુજબ, નિયામક મંડળની ચાર બેઠકો માટે શુક્રવારે સવારે ૮ઃ૦૦ વાગ્યે સાબર ડેરી ખાતે મતદાનની પ્રક્રિયા શરૂ થઇ હતી

Tags :