02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે કર્યું મતદાન

બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે કર્યું મતદાન   23/04/2019

 
બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજ્પના ઉમેદવાર પરબતભાઈ પટેલે પોતાના ગામ ભાચર ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા. જયાં તેઓએ મતદાન કરી વિજયનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

Tags :