02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / સાબરકાંઠા જીલ્લામાં પણક્‌કેમિસ્ટ એસોશિએસન દ્રારા તમામ મેડિકલ દુકાનો બંધ રાખવામાં આવી

સાબરકાંઠા જીલ્લામાં પણક્‌કેમિસ્ટ એસોશિએસન દ્રારા તમામ મેડિકલ દુકાનો બંધ રાખવામાં આવી   29/09/2018

 
હિંમતનગર
 હિંમતનઞર     સમગ્ર ગુજરાત સહિત સાબરકાંઠા જીલ્લામાં પણ આજે કેમિસ્ટ એસોશિએસન દ્રારા તમામ મેડિકલો બંધ રાખવામાં આવ્યા છે તો સાબરકાંઠા જીલ્લમાં તમામ તાલુકાઓણાં એક એક મેડિકલ દર્દિઓની સેવા માટે ખુલ્લા રખાયા છે... પરંપરાગત બિઝનેશ છે તેની સામે ઈ ફાર્મિસસો બીઝનેસ સરકાર લાવી રહી છે પણ જે કાયદા લાગુ પડતા કેમિસ્ટ ચાલકોને લાગુ પડે છે તે કાયદા પણ ઈ ફાર્મિસસો પણ લાગુ પડવા જોઈએ તેવી માંગણી છે તો જે કાયદા હેઠડ મેડિકલો વેચી રહી છે તે કાયદા હેઠળ અને તેજ લાઈસન્સો લેવા જોઈએ... આ મામલે તમામ મેડિકલ સ્ટોર સંચાલકો જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપશે અને જો તેમની માંગણી નહિ સંતોષાય તો અગામી સમયમાં અચોક્કસ મુદ્દતની હળતાલ યોજાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી...

Tags :