02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર શિક્ષકને ૧૦ વર્ષની કેદ,દિયોદર સેસન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો

વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર શિક્ષકને ૧૦ વર્ષની કેદ,દિયોદર સેસન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો   14/03/2019

બનાસકાંઠા જીલ્લાની દિયોદર સેસન્સ કોર્ટે દુષ્કર્મના ગુનામાં ગુરુ સમાન શિક્ષકને ૧૦ વર્ષની કેદની સજા ફટકારી છે.ગત વર્ષ ૨૦૧૭માં શાળાએ જતી વિદ્યાર્થીનીને શિક્ષકે ધાકધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.જેમાં સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી દિયોદર સેસન્સ કોર્ટે આરોપી શિક્ષક ચંદુભાઈ કાવજીભાઈ ભાગોરાને દસ વર્ષની સજા ફટકારી છે.

Tags :