02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / માતાએ બાળકીને કચરાની પેટીમાં નાખી દેતા બાળકીનું મોત નીપજયું : માતાની ધરપકડ

માતાએ બાળકીને કચરાની પેટીમાં નાખી દેતા બાળકીનું મોત નીપજયું : માતાની ધરપકડ   12/05/2019

સુરતઃ વરાછા વિસ્તારમાં દોઢ મહિના પહેલાં એક બાળકીને કચરા પેટીમાં ત્યજી દેતા મૃત હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. અને નિષ્ઠુર માતા વિરુદ્ધ વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. દરમિયાન વરાછા પોલીસને બાતમી મળતા માતાની ધરપકડ કરવામાં આવી છે. જેથી આજે મધર્સ-ડેના દિવસે નિષ્ઠુર માતાની ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, દોઢ મહિના પહેલાં બાળકીને ત્યજી દઈ મોતને ભેટના નિષ્ઠુર માતા વિરૂદ્ધ ચોતરફથી ફિટકાર વરસાવવામાં આવી હતી.

Tags :