મળવા આવેલાં યુવકને મારતાં રહ્યાં લોકો, યુવતી હિંમત બતાવી કરતી રહી બચાવ

ઉત્તર પ્રદેશના અલીગઢના દહેલી ગૅટ વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે. અહીં એક યુવક યુવતીને મળવા આવ્યો હતો. ત્યારે લોકોએ તે યુવક પર છેડતીનો આરોપ નાખી માર માર્યો હતો. પણ, યુવતીએ યુવકને લોકોથી બચાવવા અથાગ પ્રયત્ન કર્યા હતા. આ મામલે યુવતીના પરિજનોએ યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.