થરાદના માંગરોળ પાસે અકસ્માતમાં લોઢનોરના યુવકનુ મોત

થરાદ : થરાદ સાંચોર રોડ પર અકસ્માતમાં લોઢનોર ના યુવક પટેલ વિક્રમભાઈ હેમજીભાઇ ઉ.વ. ૨૦ નું મોત થવા પામ્યું હતું. જયારે એક ને ઇજા થતાં નગરની જેજે પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા થરાદ ૧૦૮ એ દોડી જઇ સારવાર અર્થે ખસેડાયો હતો. બનાવથી ચકચાર મચવા પામી હતી. ક્રેન સાથે મોટરસાયકલ ટકરાવાથી ઘટના સર્જાઇ હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.