હારીજ ખાતે કાંગ્રેસ દ્રારા આવનારી લોક સભાની ચૂંટણીને અનુલક્ષી સભા યોજાઈ

 હારીજ ખાતે કાંગ્રેસ દ્રારા આવનારી લોક સભાની ચૂંટણીને અનુલક્ષી સભા યોજાઈ
 
 
 હારીજ
હારીજ નગર ખાતે ગુજરાત પ્રદેશ કાંગ્રેસ સમિતિ શક્તિ પ્રોજેક્ટ અંતર્ગત આગામી ૨૦૧૯ની  લોક સભાની ચૂંટણીને અનુલક્ષીને સભા યોજવામાં આવી હતી આ સભામાં ઉમેદવાર તરીકે પાર્ટી દ્રારા જે પણ મુકવામાં આવે તેની નાતજાત જોયા વગર કોઈ પણ ભોગે  કાંગ્રેસ ને જીત અપાવવા ખભે થી ખભા મિલાવી આજથી તનતોડ મહેનત શરૂ કરી લેવા ની હાકલ કરવામા આવી હતી તથા જગદીશભાઈ ઠાકોર દ્રારા ચૂંટણી વિશે ઝીણવટ ભર્યું  માર્ગદર્શન અને માહીતી આપવા આ આવી હતી   જેમા મુખ્ય મહેમાન તરીકે પાટણ પુર્વ સાંસદ જગદીશભાઇ ઠાકોર, પાટણ જીલ્લા કાંગ્રેસ સમિતિ પ્રમુખ કાનજીભાઈ દેસાઈ,પ્રદેશ કાંગ્રેસ નિરીક્ષક જય પ્રકાશ પટેલ , ચાણસ્મા કાંગ્રેસ પ્રમુખ નાગજીભાઈ દરબાર, હારીજ કાંગ્રેસ તાલુકા પ્રમુખ બાબુભાઇ દેસાઈ , ડો. ભગવાનભાઈ પટેલ,નંદુભાઈ મહેતા , વાઘજી ભાઈ ચૌધરી તથા તાલુકા ડેલીકેટો, આગેવાનો,કાંગ્રેસના કાર્યકરો ઉપસ્તિત રહ્યાં જેના સંદર્ભમા લઇને જગદીશભાઈ ઠાકોરે આગામી ચૂંટણીને ધ્યાનમા રાખીને સંબોધનો કર્યા હતાં.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.