02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / થરાદના ચારડાની નહેરમાં ગાબડું પડતાં પાણીનો વેડફાટ

થરાદના ચારડાની નહેરમાં ગાબડું પડતાં પાણીનો વેડફાટ   09/08/2018

થરાદના ચારડાની નહેરમાં ગાબડું પડતાં પાણીનો વેડફાટ
 
 
થરાદ વાવ તાલુકાના સિંચાઇ માટે ટળવળતા ખેડુતો એક બાજુ  પાણી માટે આંદોલનો કરીને માંગણી કરી રહ્યા છે. ત્યારે જાણે તુટવા માટે જ બની હોય એમ થરાદની નબળું બાંધકામ ધરાવતી થરાદની ચારડા નહેર છેલ્લા બે વર્ષમાં પંદરમી વખત અને ત્રણ દિવસમાં બીજી વખત તૂટવા પામી છે. મંગળવારની રાત્રે કેનાલમાં દસેક ફુટનું ગાબડું પડવા પામ્યું હતું. પરિણામે લાખો ક્યુસેક પાણીનો વ્યય પણ થવા પામ્યો હતો. 

Tags :