ગુજરાત સરકારે મહોરમની રજા 11 સપ્ટેમ્બરની જગ્યાએ 10 સપ્ટેમ્બર જાહેર કરી

ગુજરાત સરકારે મહોરમની જાહેર રજા મંગળવાર તારીખ 10 સપ્ટેમ્બરે આપવાનો નિર્ણય કર્યો છે. અગાઉ આ રજા બુધવાર 11 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ મળેલી રજૂઆતને પગલે રાજ્ય સરકારે મહોરમની જાહેર રજા 10 સપ્ટેમ્બરે આપવાનો નિર્ણય કર્યો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.