02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / પાલનપુરના ગઠામણ પાટિયા પાસેથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો

પાલનપુરના ગઠામણ પાટિયા પાસેથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો   08/02/2019

પાલનપુરના ગઠામણ પાટિયા નજીકથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્‌યો હતો. દરમિયાન, પોલીસે અજાણ્યા મૃતકની ઓળખવિધિ હાથ ધરી આ આત્મહત્યા છે કે હત્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્‌યા હતા.

Tags :