ભાભર તાલુકાના મીઠા પાસે બાયોડીઝલ પંપ સીલ કરાયો

 
 
 
ભાભર તાલુકાના મીઠા પાસે એક બાયો ડીઝલનું વેચાણ કરતા પંપ ઉપર તોલમાપ વિભાગે દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે. 
મીઠા ગામ નજીક આવેલા સહારા ટ્રેડીંગ બાયો ડીઝલ પંપ ઉપર તોલ માપ વિભાગે દરોડો પાડ્યો હતો. 
તપાસ કરતા તોલ માપના વેરીફીકેશન વગર પાંચ દિવસથી બાયો ડીઝલનું વેચાણ થતુ હોવાની વિગતો મળતા તોલ માપના અધિકારીએ આ પંપને સીલ મારીને વધુ તપાસ હાથ ધરી છે. તોલ માપ વિભાગની કડક કાર્યવાહીથી અન્ય ડીઝલ પંપ માલીકોમાં ફફડાટ ફેલાયો છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.